પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
14 APR 2022 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પણ સંક્રાંતિની શુભેચ્છાઓ.
નવું વર્ષ ખુશીઓથી ભરપૂર રહે.
આપણા સમાજમાં ભાઈચારાની ભાવના આગળ વધે અને દરેકનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1816658)
आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam