પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હંગેરીમાં સંસદીય ચૂંટણીમાં જીત બદલ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બનને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
04 APR 2022 11:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગેરીમાં સંસદીય ચૂંટણીમાં મળેલી જીત બદલ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બનને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બન, હંગેરીમાં સંસદીય ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. ભારત-હંગેરીના નજીકના અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખવા પર અમારી નજર છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1813068)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam