પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સાજીબુ ચીરોબા પર મણિપુરના લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 02 APR 2022 8:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને, ખાસ કરીને મણિપુરના લોકોને સાજીબુ ચીરોબાના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી કહ્યું;

"સાજીબુ ચીરોબાના વિશેષ અવસર પર દરેકને, ખાસ કરીને મણિપુરના લોકોને શુભેચ્છાઓ. હું આગામી વર્ષમાં સુખ અને સ્વસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરું છું."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1812724) आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam