પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપ્યા કારણ કે ભારતે $400 બિલિયન માલની નિકાસનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું અને હાંસલ કર્યું
Posted On:
23 MAR 2022 9:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોની પ્રશંસા કરી છે કારણ કે ભારતે નિર્ધારિત સમયના 9 દિવસ પહેલા માલની નિકાસના $400 બિલિયનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું; "ભારતે $400 બિલિયન માલની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે અને આ લક્ષ્યને પ્રથમ વખત હાંસલ કર્યું છે. આ સફળતા માટે હું અમારા ખેડૂતો, વણકર, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપું છું.
આપણી આત્મનિર્ભર ભારત યાત્રામાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. #LocalGoesGlobal"
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1808477)
Visitor Counter : 264
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada