પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 27મી માર્ચ, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રણ આપ્યું
Posted On:
15 MAR 2022 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી માર્ચ, 2022ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે.
"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, મને આ કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો મળવાની આશા છે. તેમને MyGov, NaMo એપ પર શેર કરો અથવા 1800-11-7800 પર ડાયલ કરો અને તમારો સંદેશ રેકોર્ડ કરો."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1806028)
Visitor Counter : 187
Read this release in:
Telugu
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam