પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ બધાને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા વિનંતી કરી

Posted On: 02 FEB 2022 9:55PM by PIB Ahmedabad

NWM પર મનિકા બત્રાનો વીડિયો શેર કર્યો

ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાની નેશનલ વોર મેમોરિયલની મુલાકાત અંગેની વીડિયો ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા વિનંતી કરી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"ભારતનું ગૌરવ અને રમતગમતની ચેમ્પિયન @manikabatra_TT એ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનો તેણીનો અનુભવ અદ્ભુત રીતે શેર કર્યો.

હું તમને બધાને સ્મારકની મુલાકાત લેવા વિનંતી કરીશ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795034) Visitor Counter : 170