પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 01 FEB 2022 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધઘાનમંત્રીએ કહ્યું;

"ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ.

મહાન વ્યૂહાત્મક મહત્વની સંસ્થા, અમારા કોસ્ટ ગાર્ડ એ વ્યાવસાયિકોની ઉત્કૃષ્ટ ટીમ છે, જેઓ અમારા દરિયાકિનારાને નિશ્ચિતપણે સુરક્ષિત કરે છે અને માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794077) Visitor Counter : 182