પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રમતગમત અંગે તામિલનાડુના યુવાનોને પ્રેરણા આપવા માટે કેસી ગણપતિ અને વરુણ ઠક્કરની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 07 JAN 2022 10:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ "મીટ ધ ચેમ્પિયન્સ" કાર્યક્રમ હેઠળ રમતગમત અને ફિટનેસ અંગે તામિલનાડુના યુવાનોને પ્રેરણા આપવા માટે કે.સી. ગણપતિ અને વરુણ ઠક્કરની પ્રશંસા કરી છે.

પીઆઈબી તમિલનાડુના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"તામિલનાડુના પ્રતિભાશાળી યુવાનોને પ્રેરણા આપવા માટે કેસી ગણપતિ અને @VarunThakkar100 દ્વારા નોંધપાત્ર પ્રયાસ.

મને વિશ્વાસ છે કે આવા પ્રયાસો રમતગમત અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ વધારશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1788237) મુલાકાતી સંખ્યા : 373