પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ચાલો આપણે જુસ્સો જાળવીએ અને આપણા યુવાનોને રમતના મેદાનમાં ચમકવા માટે પ્રેરણા આપીએ: પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 05 DEC 2021 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચાલો આપણે જુસ્સો જાળવી રાખીએ અને આપણા યુવાનોને રમતના મેદાનમાં ચમકવા માટે પ્રેરણા આપીએ.

દૂરદર્શન સમાચાર દ્વારા કરવામાં આવેલી ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ સંધાન તમને ખુશ કરશે.

ચાલો આપણે જુસ્સો જાળવી રાખીએ અને આપણા યુવાનોને રમતના મેદાનમાં ચમકવા માટે પ્રેરણા આપીએ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1778182) મુલાકાતી સંખ્યા : 286