પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

प्रविष्टि तिथि: 03 DEC 2021 5:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ પર પોતાના સંદેશામાં કહ્યું,

“આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ પર, હું ભારતની પ્રગતિમાં દિવ્યાંગજનોની શાનદાર ઉપલબ્ધિઓ અને યોગદાનની પ્રશંસા કરૂં છું. તેમની જીવન યાત્રા, તેમનું સાહસ અને દ્રઢ સંકલ્પ ખૂબ પ્રેરક છે.

ભારત સરકાર દિવ્યાંગજનોને સશક્ત બનાવનારી આધારભૂત સુવિધાઓને હજુ પણ મજબૂત કરવા માટે સક્રિયતાથી કામ કરી રહી છે. તેમના માટે સમાનતા, પહોંચ અને તક સુનિશ્ચિત કરવા પર સતત ભાર આપી રહી છે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1777860) आगंतुक पटल : 303
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam