પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા તેલુગુ ફિલ્મ ગીતકાર સિરીવેનેલા સીતારામા શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
30 NOV 2021 8:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તેલુગુ ફિલ્મ ગીતકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામા શાસ્ત્રીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તમ સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીના નિધનથી દુઃખી. તેમની કાવ્યાત્મક દીપ્તિ અને બહુમુખી પ્રતિભા તેમની ઘણી રચનાઓમાં જોઈ શકાય છે. તેમણે તેલુગુને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1776622)
आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam