પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ આકાશ કુમારને અભિનંદન પાઠવ્યા

Posted On: 06 NOV 2021 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ આકાશ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; 

“વેલ ડન આકાશ! વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પ્રતિષ્ઠિત ચંદ્રક પ્રાપ્ત કરવા માટે અભિનંદન.

આ સફળતા યુવા બોક્સર્સને આગળ વધવા પ્રેરણાદાયી નીવડશે. તમારી ભાવિ સફળતા માટેની સફર માટે શુભકામનાઓ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1769791) Visitor Counter : 199