પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ ટેલીમાં ટોપ કરવા બદલ ભારતીય શૂટિંગ ટીમની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
10 OCT 2021 7:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ગોલ્ડ મેડલ સહિત 40 મેડલ સાથે શૂટિંગ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ ટેલીમાં ટોપ કરવા બદલ ભારતીય શૂટર્સને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"આપણા શૂટર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન! શૂટિંગ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત 16 મેડલ સહિત 40 મેડલ સાથે મેડલ ટેલિમાં ટોચ પર ઉભરી આવ્યું છે. ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આ સફળતા ઘણા ઉભરતા શૂટર્સને પ્રેરણા આપશે."
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1762755)
મુલાકાતી સંખ્યા : 299
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam