પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્લેકસ્ટોનના અધ્યક્ષ, સીઈઓ તથા સહસ્થાપક શ્રી સ્ટીફન શ્ક્વાર્ઝમેન સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
23 SEP 2021 9:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્લેકસ્ટોનના અધ્યક્ષ, સીઈઓ અને સહસ્થાપક શ્રી સ્ટીફન શ્ક્વાર્ઝમેન સાથે મુલાકાત કરી હતી.
શ્રી શ્ક્વાર્ઝમેને પ્રધાનમંત્રીને બ્લેકસ્ટોનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિશે જાણકારી આપી હતી અને સાથે માળખાગત તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગામી રોકાણોમાં તેમની રૂચિ વિશે માહિતી આપી હતી. ભારતમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન તથા નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન અંતર્ગત સહિતની ભારતમાંની રોકાણ સંબંધિત તકો વિશે પણ ખાતરી આપી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1757486)
आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada