પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવની બેડમિંટન સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ સુહાસ યતિરાજને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
05 SEP 2021 9:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક રમતોત્સવની બેડમિંટન સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ સુહાસ યતિરાજને અભિનંદન આપ્યા છે.
એક ટ્વીટમાં કહ્યું,
“સેવા અને ખેલનો શાનદાર સંગમ! @dmgbnagar સુહાસ યતિરાજે પોતાના અસાધારણ રમત પ્રદર્શનના માધ્યમથી સમગ્ર દેશનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યુ છે. બેડમિંટનમાં રજત ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1752272)
મુલાકાતી સંખ્યા : 239
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam