પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામાં કાંસ્ય ચંદ્રક જીતવા પર શરદ કુમારને અભિનંદન આપ્યા

Posted On: 31 AUG 2021 6:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક રમતોત્સવમાં ઊંચા કૂદકામમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર શરદ કુમારને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“અદમ્ય @sharad_kumar01 એ કાંસ્ય ચંદ્રક જીતીને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. તેમની જીવનયાત્રા અનેક લોકોને પ્રેરિત કરશે. તેમને અભિનંદન. #Paralympics #Praise4Para"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1750880) Visitor Counter : 239