પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અવની લેખારાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 30 AUG 2021 9:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અવની લેખારાને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"અભૂતપૂર્વ પ્રદર્શન @AvaniLekhara! સખત પરિશ્રમથી સુવર્ણ જીતવા બદલ અભિનંદન અને યોગ્ય લાયક, તમારા મહેનતુ સ્વભાવ અને શૂટિંગ પ્રત્યેના જુસ્સાને કારણે શક્ય બન્યું. આ ખરેખર ભારતીય રમતો માટે ખાસ ક્ષણ છે. તમારા ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."

 

SD/GP/BT



(Release ID: 1750330) Visitor Counter : 216