પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષો માટેના હાઈ જમ્પ T47માં રજત ચંદ્રક મેળવવા બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા
Posted On:
29 AUG 2021 5:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષો માટેના હાઈ જમ્પ T47માં રજત ચંદ્રક મેળવવા બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ટોક્યોથી વધુ આનંદદાયક સમાચાર આવ્યા! મેન્સ હાઈ જમ્પ T47માં નિષાદ કુમારે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો એ જાણીને અત્યંત આનંદ થયો. તેઓ એક નોંધપાત્ર એથ્લેટ છે જેઓ અદ્ભૂત કૌશલ્ય અને દૃઢ નિશ્ચયતા ધરાવે છે. તેમને અભિનંદન. #Paralympics"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1750227)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam