પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોમાં ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક જીતવા પર ભાવિના પટેલને અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
29 AUG 2021 9:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક રમતોત્સવ, ટોક્યોમાં ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક જીતવા પર ભાવિના પટેલને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“વિલક્ષણ પ્રતિભા ધરાવતી ભાવિના પટેલે ઈતિહાસ સર્જ્યો છે. તેમણે ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો છે. તેના માટે તેમને ખૂબ અભિનંદન. તેમની જીવનયાત્રા પ્રેરણાદાયી છે અને તેનાથી રમતો પ્રત્યે વધુ યુવાનો આકર્ષિત થશે. #Paralympics
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1750133)
आगंतुक पटल : 296
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam