પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
07 AUG 2021 5:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"#Tokyo2020ના આનંદદાયક સમાચાર! @BajrangPunia અદભૂત લડત. તમારી સિદ્ધિ માટે તમને અભિનંદન, જે દરેક ભારતીયને ગર્વ અને આનંદ આપે છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1743590)
आगंतुक पटल : 298
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada