પ્રધાનમંત્રીનું કાર્યાલય

દીપક પુનિયાએ બ્રોન્ઝ ગુમાવ્યું પરંતુ તેમણે આપણું દિલ જીતી લીધું છે: પ્રધાનમંત્રી

Posted On: 05 AUG 2021 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દીપક પુનિયાએ બ્રોન્ઝ ખુબ જ નજીવા અંતરથી ગુમાવ્યું પરંતુ તેમણે આપણું દિલ જીતી લીધું છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ધૈર્ય અને પ્રતિભાનું પાવરહાઉસ છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દીપક પુનિયાએ બ્રોન્ઝ ખુબ જ નજીવા અંતરથી ગુમાવ્યું પણ તેમણે આપણું દિલ જીતી લીધું છે. તેઓ ધૈર્ય અને પ્રતિભાનું પાવરહાઉસ છે. દીપકને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. #Tokyo2020

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1742836) Visitor Counter : 226