પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી
Posted On:
23 JUL 2021 7:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી હતી.
એક યુઝરના ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતુઃ
“જાણીને આનંદ થયો!
અમે જ્યાં સુધી ઉડ્ડયન ક્ષેત્રને સંબંધિત છે ત્યાં સુધી કનેક્ટિવિટીને વેગ આપવા અને સાનુકૂળતા વધારવા માટે કાર્યરત છીએ.
દરભંગા એરપોર્ટ વિશે કહીએ તો એ બિહારની પ્રગતિ માટેનું એક મહત્વપૂર્ણ યોગદાન આપનાર એરપોર્ટ બની રહ્યું છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738356)
Visitor Counter : 353
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam