પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
23 JUL 2021 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન લોકમાન્ય તિલકને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું મહાન લોકમાન્ય તિલકને તેમની જયંતિ ઉપર નમન કરું છું. હાલના સંજોગોમાં તેમના વિચારો અને સિદ્ધાંતો પહેલા કરતા વધુ સુસંગત છે, જ્યારે 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારત બનાવવાનું નક્કી કર્યું છે જે આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે પ્રગતિશીલ છે.
લોકમાન્ય તિલક ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો પર મક્કમ વિશ્વાસ ધરાવતા હતા. શિક્ષણ અને મહિલા સશક્તીકરણ જેવા વિષયો પર તેમના મંતવ્યો ઘણા લોકોને પ્રોત્સાહિત કરે છે. તેઓ એક સંસ્થા નિર્માતા હતા, જેમણે ઘણી ઉચ્ચ-ગુણવત્તાવાળી સંસ્થાઓનું ભરણપોષણ કર્યું હતું, જેમણે વર્ષોથી અગ્રણી કાર્ય કર્યું છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1737991)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam