પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 17 JUL 2021 11:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના નિધન પર વ્યથિત છું. તેમનું સામાજિક યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને શોકસંતપ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ’

SD/GP

(રીલીઝ આઈડી: 1736662) મુલાકાતી સંખ્યા : 243