પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા નવા મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 27 JUN 2021 6:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા તમામ મંત્રીઓને શુભેચ્છાઓ આપીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આજે પુડુચેરીમાં શપથગ્રહણ કરનારા એ તમામ મંત્રીઓને શુભેચ્છાઓ.  આ ટીમ પુડુચેરીના અદભૂત લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે અને દૃઢપણે કાર્ય કરશે એવી આશા છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1730761) Visitor Counter : 258