પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈન્ટેલના સીઈઓ સાથે વાતચીત કરી

Posted On: 13 APR 2021 10:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટેલના સીઈઓ શ્રી પેટ ગેલસિંજર સાથે વાતચીત કરી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું,

CEO of @intel @PGelsinger સાથે વાતચીત કરી. ભાવિ માનવીય પ્રગતિમાં ટેકનોલોજીની ભૂમિકા, the @_DigitalIndiaefforts અને ભારતમાં રોકાણની તકો અંગે વ્યાપક ચર્ચા થઈ. ”

SD/GP/JD



(Release ID: 1711687) Visitor Counter : 147