પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ લોકોને વિવિધ તહેવારો નિમિતે શુભકામનાઓ પાઠવી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                13 APR 2021 9:16AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                આ તહેવારો ભારતના વૈવિધ્ય અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અને આગામી દિવસોમાં આવનારા તહેવારો નિમિતે શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે “આ તહેવારો ભારતના વૈવિધ્ય અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના દર્શાવે છે.
 
SD/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1711293)
                Visitor Counter : 243
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam