પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 7 એપ્રિલ, 2021ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વાતચીત કરશે

Posted On: 05 APR 2021 10:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 એપ્રિલ, 2021ના રોજ સાંજે 7.00 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.

ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા સાહસિક #ExamWarriors, parents and teachers સાથે યાદગાર ચર્ચા

અને કેટલાક વ્યાપક પ્રમાણમાં રહેલા વિષયો પર કેટલાક રસપ્રદ સવાલો, નવા સ્વરૂપ વિશે વાત.

જૂઓ ‘પરીક્ષા પે ચર્ચા’ 7 એપ્રિલે, સાંજે 7.00 વાગ્યે...

#PPC2021

SD/GP/JD


(Release ID: 1709612) Visitor Counter : 222