પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈસ્ટર પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી

Posted On: 04 APR 2021 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના તહેવાર નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ઈસ્ટર નિમિતે શુભેચ્છાઓ!

આ દિવસે, આપણે ઈસુ ખ્રિસ્તના પવિત્ર સંદેશાને યાદ કરીએ. તેમણે સામાજિક સશક્તીકરણ પર ભાર મૂકેલો જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોને પ્રેરણા મળે છે.”

SD/GP/JD(Release ID: 1709435) Visitor Counter : 200