પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાપુ-બંગબંધુ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
Posted On:
26 MAR 2021 9:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે સંયુક્ત રીતે બાપુ અને બંગબંધુ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાપુ અને બંગબંધુ દક્ષિણ એશિયન પ્રદેશના બે ઉદાહરણીય વ્યક્તિત્વ રહ્યા છે, જેમના વિચારો અને સંદેશાઓનો વૈશ્વિક સ્તરે પડઘો પડે છે.
પ્રદર્શનના ક્યુરેટર શ્રી બિરાદ યાજ્ઞિકે નેતાઓને પ્રદર્શનની સફર કરાવી હતી, એ સમયે શેખ રેહાના પણ તેમની સાથે જોડાયા હતા.
SD/GP/JD
(Release ID: 1708015)
Visitor Counter : 200
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam