પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 03 MAR 2021 9:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “#WorldWildlifeDay પર હું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. સિંહો, વાઘ કે ચિત્તો હોય ભારતમાં વિવિધ પ્રાણીઓની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે આપણા જંગલોની સુરક્ષા અને પ્રાણીઓ માટે સલામત રહેઠાણો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ."  

 

On #WorldWildlifeDay, I salute all those working towards wildlife protection. Be it lions, tigers and leopards, India is seeing a steady rise in the population of various animals. We should do everything possible to ensure protection of our forests and safe habitats for animals.

— Narendra Modi (@narendramodi) March 3, 2021

SD/GP/BT



(Release ID: 1702134) Visitor Counter : 199