પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુશ્રી કમલા હેરિસને પદભાર ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 21 JAN 2021 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી કમલા હેરિસને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કમલા હેરિસને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આ એક ઐતિહાસિક પ્રસંગ છે. સુશ્રી કમલા હેરિસની મુલાકાત લઈને ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખું છું. ભારત- અમેરિકાની ભાગીદારી દુનિયા માટે ફાયદાકારક રહેશે."

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1690729) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam