પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 21 JAN 2021 8:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે, "ત્રિપુરાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસના વિશેષ પ્રસંગે શુભેચ્છાઓ. ત્રિપુરાના લોકોની સંસ્કૃતિ અને ઉષ્માભર્યો સ્વભાવ ભારતભરમાં વખાણાય છે. રાજ્યએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી છે. તે જ પ્રગતિ અગ્રેસર રહે. "

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1690710) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam