પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 19 JAN 2021 1:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાથી આનંદિત છીએ. તેમની નોંધપાત્ર ઉર્જા અને જુસ્સો સમગ્ર દેખાઈ રહ્યો હતો. તેથી તેમનો દ્રઢ નિશ્ચય, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ હતો. ટીમને અભિનંદન! તમારા ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ"

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1689973) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam