પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તિરુવલ્લુવર દિવસ નિમિતે તિરૂવલ્લુવરને નમન કર્યું

Posted On: 15 JAN 2021 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લુવર દિવસ નિમિતે આદરણીય તિરુવલ્લુવરને નમન કર્યું છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "હું તિરુવલ્લુવર દિવસને પૂજનીય તિરુવલ્લુવરને નમન કરું છું. તેમના વિચારો અને કાર્યોથી તેઓ પુષ્કળ જ્ઞાનવર્ધક આશીર્વાદ પ્રતિબિંબિત કરે છે. ઘણી પેઢીઓથી લોકોએ તેમના આદર્શો દ્વારા સકારાત્મક અસર પ્રાપ્ત કરી છે. હું વિનંતી કરું છું કે ભારતભરના યુવાનો કુરાલને વાંચે.

 

SD/GP/BT(Release ID: 1688848) Visitor Counter : 37