પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીએમ-એફબીવાયના લાભાર્થીઓને 5 વર્ષ પૂર્ણ થયા તે અવસરે અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
13 JAN 2021 11:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના તમામ લાભાર્થીઓને 5 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રેણીબદ્ધ ટિ્વટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "પ્રકૃતિની અનિયમિતતાથી મહેનતુ ખેડૂતોને સુરક્ષિત કરવાની એક મહત્વપૂર્ણ પહેલ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આજે 6 વર્ષ પૂર્ણ કરે છે. આ યોજનામાં કવરેજ વધ્યું છે, જોખમ ઓછું થયું છે અને કરોડોનો લાભ થયો છે. હું યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.
પીએમ ફસલ બીમા યોજના દ્વારા ખેડૂતોને વધુ લાભ કેવી રીતે મળી શકે?
દાવાની પતાવટમાં પારદર્શિતા કેવી રીતે આપવામાં આવી છે?
આ અને પીએમ-એફબીવાય સંબંધિત અન્ય પાસાંઓ નમો એપ્લિકેશનના "Your Voice" વિભાગમાં નવીન સામગ્રીના ભાગરૂપે જવાબ દ્વારા આપવામાં આવી છે."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1688178)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam