પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 02 JAN 2021 8:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે "શ્રી મન્નાથુ પદ્મનાભનજીને આવનારી પેઢીઓ સમુદાય સેવા, સામાજિક ન્યાય તથા સાંસ્કૃતિક નવસર્જન અંગેના તેમના પ્રદાન બદલ આભારી રહેશે. તેમનું જીવન અન્યની શ્રેષ્ઠતા માટે સંપૂર્ણ રીતે સમર્પિત હતું. હું તેમને તેમની જયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ આપું છું."

Generations to come will be grateful to Sri Mannathu Padmanabhan Ji for his pioneering contribution towards community service, social justice and cultural regeneration. His was a life fully devoted to the betterment of others. I pay my humblest tributes to him on his Jayanti.

— Narendra Modi (@narendramodi) January 2, 2021

SD/GP/BT(Release ID: 1685714) Visitor Counter : 142