PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 11 DEC 2020 5:51PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 11-12-2020

 

 

  • ભારતે વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું: 146 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 3.63 લાખ થયું
  • દૈનિક ધોરણે નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 30,000 કરતાં ઓછી નોંધાઇ
  • નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા કરતા સતત વધારે નોંધાઇ રહી હોવાથી દેશમાં આજે સરેરાશ સાજા થવાનો દર વધીને 94.84% થઇ ગયો છે.
  • કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા લગભગ 93 લાખ (92,90,834) સુધી પહોંચી ગઇ છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

ભારતે વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું: 146 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 3.63 લાખ થયું, દૈનિક ધોરણે નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 30,000 કરતાં ઓછી નોંધાઇ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679953

 

ભારત-ઉઝબેકિસ્તાનના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679964

 

MOHUA એ પ્રધાનમંત્રી સ્વનિધિ લાભાર્થીઓની સામાજિક-આર્થિક રૂપરેખા રજૂ કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679978

 

ભારતીય રેલ્વેએ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ટ્રાયલ પ્રોજેક્ટ શરૂ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679986

 

ડો. હર્ષ વર્ધને દક્ષિણ એશિયાના રસીકરણ અંગે વર્લ્ડ બેંકની આંતર પ્રધાનમંડળને સંબોધિત કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679742

 

FACT CHECK

 

 

 

Image

 

 

Image

 


(Release ID: 1680121) Visitor Counter : 262