PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
10 DEC 2020 5:42PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં કોવિડ પરીક્ષણોમાં વધારો; સંચિત પરીક્ષણો 15 કરોડને પાર
- છેલ્લા 10 દિવસમાં 1 કરોડ ટેસ્ટ
- છેલ્લા 11 દિવસથી સતત 40,000 કરતા ઓછા દૈનિક નવા કેસ
- છેલ્લા પાંચ દિવસથી દરરોજ 500 કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે
- કુલ સાજા થયેલા કેસની સંખ્યા આજે 92.5 લાખ (92,53,306)થી વધુ થઈ ગઈ છે.
- સાજા થવાનો દર વધીને 94.74% થયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં કોવિડ પરીક્ષણોમાં વધારો; સંચિત પરીક્ષણો 15 કરોડને પાર, છેલ્લા 10 દિવસમાં 1 કરોડ ટેસ્ટ, છેલ્લા 11 દિવસથી સતત 40,000 કરતા ઓછા દૈનિક નવા કેસ, છેલ્લા પાંચ દિવસથી દરરોજ 500 કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679653
ભારત અને પોર્ટુગલના પ્રતિનિધિઓએ સરકાર, શિક્ષણ અને ઉદ્યોગના તકનીકી સહયોગના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679458
હજ 2021 માટે અરજી ફોર્મ પરત કરવાની કરવાની છેલ્લી તારીખ 10મી જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679640
જીએસટી વળતરની અછતને પહોંચી વળવા સળંગ લોન તરીકે રાજ્યોને રૂ. 6,૦૦૦ કરોડનો છઠ્ઠો હફતો ચૂકવ્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679433
નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679689
પ્રધાનમંત્રીએ સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679699
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આગામી સ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાઓ અંગે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679656
FACT CHECK
(Release ID: 1679860)
Visitor Counter : 266