પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020માં સંબોધન કરશે
Posted On:
09 DEC 2020 9:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2020ના રોજ સાંજના 04:30 કલાકે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ, 2020માં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ વર્ષે ઉત્સવનું વર્ચુઅલ મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓ અને કલાકારો ભાગ લેશે. વનવીલ કલ્ચરલ સેન્ટર દ્વારા મહાકવિ સુબ્રમણ્ય ભારતીની 138મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે.
SD/GP/BT
(Release ID: 1679612)
Visitor Counter : 186
Read this release in:
Punjabi
,
Assamese
,
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Kannada
,
Malayalam