પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ધ્વજ દિવસ નિમિત્તે સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 07 DEC 2020 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધ્વજ દિન નિમિત્તે સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "સશસ્ત્ર દળ ધ્વજ દિવસ એ આપણા સશસ્ત્ર દળો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. ભારતને તેમની વીર સેવા અને નિ:સ્વાર્થ બલિદાનનો ગર્વ છે.

આપણા દળોના કલ્યાણમાં ફાળો આપો. આ ભાવના આપણા ઘણા બહાદુર કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરશે."

 

SD/GP/BT


(Release ID: 1678780) Visitor Counter : 161