પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો સંદેશ

Posted On: 03 DEC 2020 10:05AM by PIB Ahmedabad

દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે

આ વર્ષની સંયુક્ત રાષ્ટ્રની થીમ “Building Back Better: toward a disability-inclusive, accessible and sustainable post COVID-19 World” ને અનુરૂપ, ચાલો આપણે આપણા દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે તક સુનિશ્ચિત કરવા અને સુલભતા સુધારવા તરફ સામૂહિક રીતે કાર્યરત રહીએ.

દિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિસ્થાપકતા અને ધૈર્ય આપણને પ્રેરણા આપે છે. સુલભ ભારતની પહેલ અંતર્ગત, અસંખ્ય પગલાં લેવામાં આવ્યા છે જે સુનિશ્ચિત કરે છે કે આપણા દિવ્યાંગ બહેનો અને ભાઈઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

In line with the year’s @UN theme of “Building Back Better: toward a disability-inclusive, accessible and sustainable post COVID-19 World”, let us collectively keep working towards ensuring opportunity and improving accessibility for our Divyang sisters and brothers.

— Narendra Modi (@narendramodi) December 3, 2020

The resilience and fortitude of persons with disabilities inspires us. Under the Accessible India initiative, numerous measures have been taken that ensure there is a positive change in the lives of our Divyang sisters and brothers. #InternationalDayofPersonswithDisabilities

— Narendra Modi (@narendramodi) December 3, 2020

 

SD/GP/BT



(Release ID: 1677934) Visitor Counter : 181