PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 27 NOV 2020 5:47PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 27-11-2020

 

 

 

  • ભારતમાં સક્રિય કેસના ભારણમાંથી 70% કેસ મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છે
  • ભારતમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા આજે 87 લાખનો આંકડો (87,18,517) પાર કરી ગઇ હોવાથી કુલ રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 93.65% થઇ ગયો છે.
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 39,379 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

ભારતમાં સક્રિય કેસના ભારણમાંથી 70% કેસ મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676419

 

પ્રધાનમંત્રી આવતીકાલે ત્રણ શહેરોમાં રસી સુવિધા સ્થળની મુલાકાત લેશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676483

 

કેવડિયામાં બંધારણ દિવસ પર વિશેષ મલ્ટિ-મીડિયા પ્રદર્શને સાંસદો અને ધારાસભ્યોનું ધ્યાન આકર્ષિત કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676460

 

ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું કે કોવિડે ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર સિસ્ટમના મહત્વને વધાર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676127

 

ઉપરાષ્ટ્રપતિએ દેશમાં ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે જન આંદોલન કરવાની હાકલ કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676422

 

કોવિડ પછીના યુગમાં ભારત અર્થવ્યવસ્થાના પુનઃ નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે: ડૉ. જીતેન્દ્ર સિંહ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676134

 

પ્રધાનમંત્રીએ રી-ઇન્વેસ્ટ (RE-Invest) 2020નું ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676211

 

કોવિડ -19 દ્વારા પ્રેરિત મજબૂરી ખરેખર પરિપૂર્ણતા અને વૃદ્ધિ સાથે ન્યાયની માંગને વધુ રચનાત્મક રીતે પ્રદાન કરવા અમને વધુ મદદ કરી શકે છે: રાષ્ટ્રપતિ કોવિંદ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676171

 

3જી RE-INVEST 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676329

 

FACT CHECK

 

 

 

 

Image

 

 

Image



(Release ID: 1676537) Visitor Counter : 119