પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લચિત દિવસ નિમિત્તે લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 24 NOV 2020 2:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ નિમિત્તે લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લચિત દિવસના વિશેષ પ્રસંગે આપણે હિંમતવાન લચિત બોરફૂકનને નમન કરીએ છીએ. તેઓ એક ઉત્તમ નેતા અને વ્યૂહરચનાકાર હતા, જેમણે આસામની અનોખી સંસ્કૃતિને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ગરીબ અને દલિત લોકોના સશક્તિકરણ માટે પણ વિસ્તૃત કામ કર્યું."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1675302) आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam