પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશ્વ શૌચાલય દિવસ પર ભારત સૌ માટે શૌચાલયના સંકલ્પને મજબૂત કરે છે: પ્રધાનમંત્રી
આરોગ્યપ્રદ શૌચાલયોએ ખાસ કરીને આપણી નારી શક્તિને ગૌરવ સાથે વિપુલ પ્રમાણમાં આરોગ્ય લાભ આપ્યો છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
19 NOV 2020 1:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે વિશ્વ શૌચાલય દિવસે રાષ્ટ્ર સૌ માટે શૌચાલયના સંકલ્પને મજબૂત કરે છે.
એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે “વર્લ્ડ ટોઇલેટ ડે પર ભારત #Toilet4All ના સંકલ્પને મજબૂત કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો ભારતીયોને આરોગ્યપ્રદ શૌચાલય આપવાની અપ્રતિમ સિદ્ધિ જોવા મળી છે. જેણે ખાસ કરીને આપણી નારી શક્તિને ગૌરવની સાથે વિપુલ પ્રમાણમાં સ્વાસ્થ્ય લાભો પણ આપ્યા છે.”
SD/GP/BT
(रिलीज़ आईडी: 1673989)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam