પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં જીત પર આંગ સાન સૂ કી અને એએલડીને શુભેચ્છા પાઠવી
Posted On:
12 NOV 2020 10:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારની ચૂંટણીમાં જીત માટે સત્તારૂઢ નેશનલ લીગ ફૉર ડેમોક્રેસી (એનએલડી) અને આંગ સાન સૂ કી ને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ચુટંણીમાં જીત માટે આંગ સાન સૂ કી અને એનએલડીને શુભેચ્છા. સફળ સામાન્ય ચૂંટણી મ્યાનમારમાં ચાલી રહેલ લોકતાંત્રિક હસ્તાંતરણની પ્રક્રિયાની સફળતા તરફ એક વધુ પગલું છે. બંને દેશોની વચ્ચે મિત્રતાના પારંપરિક સંબંધને વધુ મજબૂત બનાવવા માટે હું આપની સાથે મળીને કાર્ય કરવા માટે આશાન્વિત છું.’
SD/GP/BT
(Release ID: 1672576)
Visitor Counter : 133
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam