પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 11 NOV 2020 7:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "બહેરિનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાના દુ:ખદ અવસાન અંગે શોક વ્યક્ત કરું છું. દુઃખની આ ક્ષણમાં અમારી સંવેદના અને પ્રાર્થના રાજા, રાજવી પરિવાર અને બહેરિનના લોકો સાથે છે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1672109) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam