પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓ.આર.ઓ.પી.ના પાંચ વર્ષની સમાપ્તિના અવસરે સેવાનિવૃત્ત સૈનિકોને તેમની નોંધપાત્ર સેવા બદલ સલામ કરી

प्रविष्टि तिथि: 07 NOV 2020 6:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓઆરઓપીના પાંચ વર્ષ પૂરા થવાના અવસરે સેવાનિવૃત્ત સૈનિકોને તેમની નોંધપાત્ર સેવા બદલ સલામ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપણા મહાન સૈનિકોની સુખાકારીની ખાતરી માટે આજથી પાંચ વર્ષ પહેલાં ભારતે એક ઐતિહાસિક પગલું ભર્યું, જેમણે હિમ્મતભેર આપણા રાષ્ટ્રની રક્ષા કરી. પાંચ વર્ષની સમાપ્તિ એ ઓઆરઓપી માટે એક મહત્વપૂર્ણ અવસર છે. ભારત દાયકાઓથી ઓઆરઓપીની રાહ જોતો હતો.

હું અમારા સેવાનિવૃત્ત સૈનિકોને તેમની નોંધપાત્ર સેવા બદલ સલામ કરું છું."  

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1671059) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Malayalam , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada