પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 NOV 2020 10:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આંધ્ર પ્રદેશ સખત પરિશ્રમ અને કરુણાનું પર્યાયી છે. આંધ્ર પ્રદેશ સાથે જોડાયેલા લોકોએ અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. આંધ્ર પ્રદેશના સ્થાપના દિન નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ અને તેમની વિકાસલક્ષી આકાંક્ષાઓ માટે શુભકામનાઓ."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1669257) મુલાકાતી સંખ્યા : 244