PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 23 OCT 2020 6:10PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 23-10-2020

 

 

 

  • ભારતે એક મહત્વનું સીમાચિન્હ પાર કર્યું
  • સક્રિય કેસ 2 મહિના પછી પ્રથમ વખત 7 લાખની નીચે
  • 24 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ
  • ભારતે કુલ 10 કરોડ કોવિડ પરીક્ષણો કરવાનું સીમાચિહ્ન પાર કર્યું
  • છેલ્લા 1 કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં કરવામાં આવ્યા
  • લગભગ 14.5 લાખ કોવિડ પરીક્ષણો છેલ્લા 24 કલાકમાં જ કર્યા

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

 

ભારતે એક મહત્વનું સીમાચિન્હ પાર કર્યું, સક્રિય કેસ 2 મહિના પછી પ્રથમ વખત 7 લાખની નીચે, 24 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666994

 

ભારતે કુલ 10 કરોડ કોવિડ પરીક્ષણો કરવાનું સીમાચિહ્ન પાર કર્યું, છેલ્લા 1 કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં કરવામાં આવ્યા, લગભગ 14.5 લાખ કોવિડ પરીક્ષણો છેલ્લા 24 કલાકમાં જ કર્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667021

 

ડૉ. હર્ષ વર્ધને ઉત્તર પ્રદેશમાં કોવિડ-19 સજ્જતા અને કોવિડ યોગ્ય વર્તણૂક માટેનાં પગલાંની સમીક્ષા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667042  

 

પ્રધાનમંત્રી 24 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666803

 

અરુણાચલ પ્રદેશમાં ઇએસઆઈ યોજનાનું વિસ્તરણ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666968

 

ડૉ. હર્ષ વર્ધને રાજ્યના વિજ્ઞાન અને તકનીકી પ્રધાનો સાથે સામન્ય લોકો સુધી પહોંચે અને સમાવી શકાય તેવા એસ.ટી.આઈ.પી. 2020 ની રચના અંગે વિસ્તૃત પરામર્શ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666813

 

એઆઈઆઈએ, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ઔષધીય પ્લાન્ટ્સ બોર્ડના પ્રાદેશિક કાચા ડ્રગ માટેના સંઘરાલય નું  ઉદઘાટન કરવામાં આવ્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666814

 

સી.એન.એસ. દ્વારા સમુદ્રમાં પરીચાલન તૈયારીઓ અંગે સમીક્ષા કરી

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666853

 

 

FACT CHECK

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


(Release ID: 1667159) Visitor Counter : 209